Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર ટાઉનહોલ પાસે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

વાંકાનેર ટાઉનહોલ પાસે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે વાંકાનેર ટાઉનહોલ પાસેથી જાહેરમાં વર્લી ફિચરનાં આંકડા લખી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રહેલ રમેશભાઈ તેજાભાઈ ગોરીયા (ઉ.વ.૫૪, રહે. આરોગ્યનગર વાંકાનેર) વાળાને વર્લી ફિચરનું સાહિત્ય, બોલપેન, તથા રોકડ રૂ. ૩૧૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!