Friday, April 19, 2024
HomeGujaratહળવદમાં લક્ષ્મી લોજ સામે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતાં એક ઝડપાયો

હળવદમાં લક્ષ્મી લોજ સામે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતાં એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે ગઇકાલે તા.૧૭નાં રોજ હળવદ રેલ્વે સ્ટેશન રોડ પર લક્ષ્મી લોજ સામે રસ્તા ઉપર જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા ધીરૂભાઇ ગોવીદભાઇ રાઠોડને ઝડપી લીધો હતો. પોલીસે રેઈડ દરમ્યાન કૂલ રૂ. ૭૫૨/- ના મુદામાલ કબ્જે કરી આરોપી ધીરૂભાઇ ગોવીદભાઇ રાઠોડ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!