Saturday, May 18, 2024
HomeGujaratમાળિયામાં દેશી તમંચો (બંદુક) સાથે એક ઝડપાયો

માળિયામાં દેશી તમંચો (બંદુક) સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી દ્વારા મોરબી જીલ્લામાં ગેરકાયદેસર હથીયાર પકડવા સુચના કરેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ તથા સી.પી.આઇ. મોરબી પી.એચ.લગધીરકાના માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસ ટીમના માણસો કાર્યરત હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ ચાવડા ને મળેલ બાતમી આધારે માળીયા માં પોલીસ મથક વિસ્તારના માળીયા કચ્છ નેશનલ હાઇવે રોડ શહેનશાવલીના પાટીયા પાસેથી આરોપી ફારૂક દિલાવરભાઇ જેડાને ઝડપી લઈ તલાશી લેતા આરોપી પાસેથી ગેરકાયદેસર સિંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચો (બંદુક) મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!