Sunday, May 19, 2024
HomeGujaratટંકારાના ગણેશપર ગામે વાડીમાંથી ૧૦ બોટલ અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો

ટંકારાના ગણેશપર ગામે વાડીમાંથી ૧૦ બોટલ અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો

ટંકારા પંથકના ગણેશપર ગામની સીમમાં આવેલ વાડીમાં ભાગીયા દ્વારા ૧૦ બોટલ અંગ્રેજી દારૂ વેચાણ કરવાના ઈરાદે પોતાની પાસે રાખેલ હોય ટંકારા પોલીસે દારૂ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

ટંકારાના ગણેશપર ગામની સીમમાં વશરામભાઇ ગમારાની વાડીએ રહેતા રાકેશભાઈ ગોબરભાઈ ભુરીયાએ વાડીની ઓરડીમાં ૧૦ બોટલ અંગ્રેજી દારૂ રાખ્યો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેઇડ પાડી હતી જ્યાં તપાસ દરમિયાન ૧૦ બોટલ દારૂનો જથ્થો ઝડપતા પોલીસે દારૂ કબ્જે કરી આરોપી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!