Friday, April 26, 2024
HomeGujaratમોરબીના રવાપર ગામ પાસેથી કારમાં વિદેશી દારૂની ૩૪ બોટલો સાથે એક પકડાયો,...

મોરબીના રવાપર ગામ પાસેથી કારમાં વિદેશી દારૂની ૩૪ બોટલો સાથે એક પકડાયો, બેને પકડવા તજવીજ હાથ ધરાઈ

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન રવાપર ગામ પાસેથી પસાર થતી ક્રુઝ કાર નં. જીજે-૦૩-ઈએલ-૧૫૩૭ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૪ કીમત રૂ.૧૦,૨૦૦ મળી આવતા પોલીસે દારૂ કબજે કરી કાર ચાલક જય દેવાનંદભાઈ કુંભારવાડીયા (રહે. રવાપર ગામ) વાળાની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીની પુછતાછમાં મયુરસિંહ ઉર્ફે મયલો ઝાલા (રહે. પંચાસર) અને હિંદુભાઈ મોહનભાઈ બાંભવા (રહે. શનાળા બાયપાસ તુલસી પાર્ક) વાળાનું નામ ખુલતા તેને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!