Thursday, April 25, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં લક્ષ્મીનગર પાસે ૬૫૦ લીટર દેશી દારૂ સાથે એક પકડાયો

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર પાસે ૬૫૦ લીટર દેશી દારૂ સાથે એક પકડાયો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે તા.૨૨ ના રોજ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં રામદેવ હોટલ સામે હાઇવે રોડ ઉપર પસાર થતી રજી. નંબર જીજે-૧૧-એસ-૮૫૨૧ વાળી કારની તલાસી લેતા કારમાંથી પ્લાસ્ટીકના બાચકા નંગ-૧૩ માં ૦૫ લીટરની ક્ષમતાવાળી દેશીદારૂની કોથળી નંગ ૧૩૦ માં ૬૫૦ લીટર દેશીદારૂ (કિં.રૂ.૧૩,૦૦૦/-) વેંચાણ કરવાના ઇરાદે રાખેલ હોય જે મળી આવતા પોલીસે કાર અને દેશી દારૂ સહીત કુલ મુદ્દામાલ રૂ.૧,૦૩,૦૦૦/- જપ્ત કરી આરોપી જુમાભાઇ સાંજણભાઇ માજોઠી (ઉ.વ.૨૮) વાળાની મોરબી તાલુકા પોલીસે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!