Monday, June 27, 2022
HomeGujaratમોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબીના કાયાજી પ્લોટ શેરીનં. ૬/૭ વચ્ચે ઈંગ્લીશ દારૂની બોટલ લઈને નીકળેલા આરોપી ફારૂકભાઇ રફીકભાઇ શેખ (ઉ.વ.૨૦, રહે. મોરબી કાલીકા પ્લોટ, બાવાઅહેમદશા મસ્જીદ પાસે) ને વીદેશી દારૂની રોયલ સ્ટગ પ્રીમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન ચંદીગઢ ઓન્લી ૭૫૦ML ની કંપની શીલ બંધ બોટલ નંગ.૧ કિં.રૂ. ૩૦૦ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!