Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીમાં લીલાપર ચોકડી નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબીમાં લીલાપર ચોકડી નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૧ના રોજ મોરબી તાલુકામાં લીલાપર ચોકડી પાસેથી હુશેન અબ્દુલભાઇ સાહમદારને ગેરકાયદે વિદેશી દારૂની બોટલ નંગ ૧ (કિં.રૂ.૫૨૦) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી હુશેનએ આ બોટલ વેચાણ કરવાના ઇરાદે કૈલાશ હીરાભાઇ મકવાણા પાસેથી લીધી હોવાનું પુછપરછ દરમ્યાન ખુલ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!