Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરમાં ઢુંવા ચોકડી પાસેથી વ્હીસ્કીની બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેરમાં ઢુંવા ચોકડી પાસેથી વ્હીસ્કીની બોટલ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરમાં ઢુંવા ચોકડી પાસે આરોપી રાકેશભાઇ ખેતારામ મીણાએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના પેન્ટમાં ખીસ્સામાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ ૧ (કિં.રૂ.૩૦૦) રાખેલ હતી. વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂની બોટલ જપ્ત કરી આરોપી રાકેશ વિરુદ્ધ પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!