Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીનાં વીશીપરામાં રહેણાંક મકાનમાંથી દેશીદારૂનાં જથ્થામાં સાથે એક ઝડપાયો

મોરબીનાં વીશીપરામાં રહેણાંક મકાનમાંથી દેશીદારૂનાં જથ્થામાં સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૭નાં રોજ મોરબી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે વીશીપરા વાડી વિસ્તાર કુલીનગર-૦૧ જાકમભાઈ જામનાં રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી જુસબભાઈ કાદરભાઈ ભટ્ટી (ઉ.વ.૨૨) ને દેશી દારૂની ૫ લીટરની ક્ષમતાવાળા ફુગાઓ નંગ ૩૦ જેમાં દેશી દારૂ ૧૫૦ લીટર (કિં.રૂ.૩૦૦૦/-) સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!