Thursday, March 28, 2024
HomeGujaratવાવડી રોડ પરથી ઇગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

વાવડી રોડ પરથી ઇગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના તેમજ ડીવાયએસપી રાધીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ આજ રોજ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પોલીસ કોન્સ. ચકુભાઇ કરોતરાને ખાનગીરાહે બાતમી મળેલ કે પૃથ્વીરાજસિંહ દીલુભા ઝાલા (રહે.મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટી) વાળો વાવડી રોડ પર બાપાસીતારામ મઢુલી પાછળ આવેલ પોતાની ઓફીસમાં ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરતો હોય જે બાતમીનાં આધારે રેઇડ કરતા આરોપી પૃથ્વીરાજસિંહ દીલુભા ઝાલા રહે.મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટી વાળાની ઓફીસમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કીની કાચની ૭૫૦ એમ.એલ ની કંપની સીલબંધ બોટલો નંગ ૩૫ કિ.રૂ.૧૦,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!