Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં માટેલ ગામ નજીકથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાનાં માટેલ ગામ નજીકથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ આજરોજ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીકથી એક પડતર ઓરડીમાંથી લંડન પ્રાઇડ પ્રીમિયમ વહીસ્કીની ૭૫૦ml ની ૩૦ બોટલો કિં.રૂ.૯૦૦૦ સાથે મુકેશ નવઘણભાઈ ડાભી(ઉ.વ.૨૯)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ઝડપાયેલા આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ. બી.ડી. પરમાર, પો.હેડ.કોન્સ. બળદેવસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા, વિક્રમભાઈ કુગશિયા, દર્શીતભાઈ વ્યાસ તથા અજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ રોકાયેલ હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!