Thursday, April 25, 2024
HomeNewsMaliya Miyanaમોરબીનાં મોટા દહીસરા થી દારૂ ની બોટલો સાથે એક ઝડપાયો

મોરબીનાં મોટા દહીસરા થી દારૂ ની બોટલો સાથે એક ઝડપાયો

મોરબીનાં મોટા દહીસરા ગામનાં ઉગમળા ઝાપા પાસે થી પેટ્રોલિંગ દરમ્યાન એક શખ્સ ને દારૂ ની બોટલો સાથે ઝડપી પાડ્યો.

- Advertisement -
- Advertisement -

ગતરાત્રીના વવાણીયા ઓ. પી. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મોટાં દહીસરા ગામમાં ઉગમળા ઝાપા પાસેથી અજય રમેશભાઈ મીયાત્રા ઉ. વ. ૨૧ રહે મોટા દહીસરા ને દારૂ ની ૭ બોટલો કિંમત ૨૧૦૦/- સાથે પકડી તમામ બોટલો કબજે કરી પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ), ૧૧૬(બી) મુજબ ગુન્હો નોંધી શખ્સ ની ધરપકડ કરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!