Friday, March 29, 2024
HomeGujaratMorbiમોરબી કંડલા બાયપાસ નજીક ટ્રાવેલ્સનાં રૂટ મામલે માર મારી ધમકી આપવામાં આવતા...

મોરબી કંડલા બાયપાસ નજીક ટ્રાવેલ્સનાં રૂટ મામલે માર મારી ધમકી આપવામાં આવતા ફરીયાદ નોંધાઈ

બનાવની મળતી વિગતો અનુસાર સફેદ અલ્ટો કારમાં આવેલ ચાર ઈસમો દ્વારા આ રોડ પર ટ્રાવેલ્સ રોકી આ રૂટ પર ટ્રાવેલ્સ ન ચલાવવી એમ કહી ધોકા વડે મારમારી ટ્રાવેલ્સનાં કાચ તોડી ઝપાઝપી કરી ફરીથી આ રૂટ પર ટ્રાવેલ્સ લઈ આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાડાનાં ૧૦,૦૦૦ રૂપિયા અંધારામાં પાડી કારમાં નાસી ગયા હોવાની મહેસાણા વિસનગરનાં રહેવાસી ઈશ્વરજી ધુળાજી ઝાલાએ ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે અજાણ્યા ચાર ઈસમો સામે ગુન્હો દાખલ કરી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!