Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી સો-ઓરડી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી સો-ઓરડી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીનાં આધારે મોરબીનાં સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં વરીયાનગરમાં રાજુભાઇ દિનેશભાઇ છેલાણીયા (ઉં.વ.૨૩)નાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ જીનની મૂન વોલ્ક પ્રિમિયમ ડ્રાય જીનની ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલ નંગ-૧૨ (કિં.રૂ.૩૬૦૦/-) ના મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમો હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!