Friday, April 26, 2024
HomeGujaratમોરબી શનાળા બાયપાસ ઉપરથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી શનાળા બાયપાસ ઉપરથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી શનાળા બાયપાસ ઉપર મોમાઇ મોટર્સની બાજુમાં આરોપી શૈલેષભાઇ પુનાભાઇ બોરીચા (ઉ.વ.૩૬) ને વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૧ ડીલકસ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપનીની શીલ બંધ બોટલ નંગ.૨ (કિં.રૂ.૬૦૦/-) સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!