Saturday, May 18, 2024
HomeGujaratમોરબીની દરબાર શેરી પાસેથી અડધી પેટીના દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીની દરબાર શેરી પાસેથી અડધી પેટીના દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ દ્વારા દારૂનું વેચાણ કરતા વિક્રેતાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે વચ્ચે ગઈકાલે મોરબી શહેરની દરબાર શેરીમાંથી એક શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, દરબાર શેરી આંબલી ફળીયા પાસે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જે હકીકતના આધારે પોલીસ સ્થળ પર જઈ વોચ ગોઠવી દરબાર શેરી આંબલી ફળીયુ પાસે જ રહેતા નરપતસિંહ અમરસંગ ઝાલા નામના શખ્સને રોકી તેની તપાસ કરતા તેની તાપાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ની શીલબંધ ૬ બોટલ મળી આવી હતી. જે ૬ બોટલના કુલ રૂ.૨,૨૫૦/-ના મુદામાલને પોલીસે કબ્જે કરી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!