મોરબી પોલીસે દારૂ જુગાર ના હાટડાઓ પર સતત કાર્યવાહી કરી રહી છે ત્યારે મોરબીના વીસી પરા માંથી એક ઇસમને બીયરના ટીન સાથે ઝડપી પાડયો હતો.
જેમાં મોરબીના વીસી પરા માં ગુલાબનગર મેઈન રોડ પરથી આરોપી દાઉદ ઇબ્રાહીમભાઈ જામ ને પોલીસે કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર ના ૬ ટીન જેની કિંમત રૂપિયા ૬૦૦ નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી.









