Wednesday, January 8, 2025
HomeGujaratવીમા ક્ષેત્રની કારકિર્દી માર્ગદર્શન અંગે ઓનલાઈન વેબીનારનું આયોજન

વીમા ક્ષેત્રની કારકિર્દી માર્ગદર્શન અંગે ઓનલાઈન વેબીનારનું આયોજન

હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી રોજગાર ઇચ્છુક ઉમેદવારો રોજગાર મળી રહે તે માટે હાલ વીમા ક્ષેત્ર રોજગારીની સારી તકો રહેલી છે જે રોજગાર ઇચ્છુક ઉમેદવારો રોજગાર માટે એક સારું પ્લેટફોર્મ આપે છે. જો યોગ્ય માર્ગદર્શનથી ઉજવળ કારકિર્દી બનાવી શકાય એ હેતુ થી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વીમા ક્ષેત્રની કારકિર્દી માર્ગદર્શન અંગે ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. જે તા.૧૪/૦૭/૨૦૨૧ ના રોજ બપોરે 0૧:00 કલાકે google meet ના માધ્યમ થી આપેલી લિન્ક https://meet.google.com/cwg-yubj-zss દ્વારા જોઇન્ટ થઈ શકાશે. Google Play Store માંથી google meet એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં.૨૧૪ થી૨૧૬, મોરબી, તેમજ રોજગાર સેતુ હેલ્પલાઇન નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર માહિતી મળી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!