Friday, September 20, 2024
HomeNewsMorbiલાલપર PHCના સ્ટાફે ઝૂપડ પટીમાં  ફૂડ પેકેટ્સનું વિતરણ કરી PHC ના સહકર્મીએ...

લાલપર PHCના સ્ટાફે ઝૂપડ પટીમાં  ફૂડ પેકેટ્સનું વિતરણ કરી PHC ના સહકર્મીએ શ્રદ્ધાંજલી અર્પણ કરી

મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – લાલપરમાં મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ એવા જગદીશભાઈ કૈલા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી વખતે કોરોનાના સંક્રમણમાં આવેલ હતા. તેમજ કોરોના સામેના આ યુદ્ધમાં તા.૧૯ ના રોજ તેમનું અવસાન થયું હતું.

- Advertisement -
- Advertisement -

તેમની શ્રદ્ધાંજલિના ભાગરૂપે તેમની યાદમાં લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાલના તેમજ પૂર્વ સહ કર્મચારીઓ દ્વારા આજ રોજ આશરે ૨૦૦ જેટલી ઝુપડપટ્ટી વિસ્તારમાં ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!