Thursday, April 25, 2024
HomeGujaratમોરબીની મહિલાનો અગમ્ય કારણોસર ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

મોરબીની મહિલાનો અગમ્ય કારણોસર ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

મોરબીમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબીના અમરનગર ખાતે રહેતી પરણિત મહિલાએ ગઈકાલે સાંજે અગમ્ય કારણોસર પોતાના ઘરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે તેના પરિવારજનોએ તેને સમયસર સારવાર અર્થે મોરબી મંગલમ હોસ્પીટલ ખાતે ખસેડાતા ફરજ પર હાજર ડોક્ટરોએ તાત્કાલિક ધોરણે તેમની સારવાર શરુ કરી હતી. અને મહિલાનો જીવ બચાવ્યો હતો. ત્યારે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!