Tuesday, May 7, 2024
HomeGujaratમાળીયા ગામે મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી: 400 લીટર...

માળીયા ગામે મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી: 400 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો

માળીયા મિયાણા તાલુકાના માળીયા ગામે અવાવરું જગ્યામાં ધમધમતી મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી હતી જે દરમિયાન પોલીસે દેશી દારૂનો ૪૦૦ લીટર આથો ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

માળીયા ગામે આવેલ સાકરીયા સીમની નદીના વહોકળામા જેનાબેન અકબરભાઇ હુશેનભાઇ મોવર (ઉ.વ.૪૫) નામની મહિલા આરોપી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી હોવાની પોલીસને જાણ થતાં પોલીસે રેઇડ કરી હતી જે દરમિયાન મહિલા આરોપીના કબ્જામાંથી રૂપિયા ૮૦૦ની કિંમતના દેશી દારૂના આથાનો ૪૦૦ લિટરનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે મહિલા આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!