Monday, October 7, 2024
HomeGujaratમોરબી એકેડેમિક એસો.ના પ્રમુખપદે પ્રમોદસિંહ રાણાની સર્વાનુમતે વરણી

મોરબી એકેડેમિક એસો.ના પ્રમુખપદે પ્રમોદસિંહ રાણાની સર્વાનુમતે વરણી

મોરબી એકેડેમિક એસોસીએશનના પ્રમુખ પદ પર પ્રગતિ ક્લાસિસના સંચાલક પ્રમોદસિંહ રાણાની વરણી કરવામાં આવી હતી. તાજેતરમાં મોરબી એકેડમિક એસોસિએશનના હોદ્દેદારોની મળેલી બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એક વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની નિમણુક થઈ હતી. ટ્યુશન, કોમ્યુટર, ડાન્સ વગેરે પ્રકારના એકેડેમિક સેન્ટરના વિવિધ કાર્યો-પ્રશ્નો-પ્રોજેકટના સંકલન માટે સતત કાર્યરત રહેવાનો વિશ્વાસ પ્રમોદસિંહ રાણાએ આપ્યો હતો. આ તકે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રમોદસિંહને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!