સૌરાષ્ટ્રના મોરબી પંથકના ૮૦ વર્ષના પ્રેમીબેન છગનભાઈ પ્રયાગરાજ ખાતે તેમના પરિવારથી વિખુટા પડી ગયા છે.પ્રેમીબેન સહી સલામત છે અને પોલીસ તેમને ઓલ્ડ એજ હોમમાં ખસેડવા માગતી હતી પરંતુ એએફપી સમાચાર સંસ્થા સભ્ય દિલ્હીના મનીષ ઉપાધ્યાયના નિવાસસ્થાને પ્રયાગરાજમાં સલામત ખસેડેલ છે. જે કોઈ પ્રેમીબેન છગનભાઈ ને કે તેમના પરિવારજનને ઓળખતા હોય તેમને 9873760629 ઉપર મનીષ ઉપાધ્યાયનો સંપર્ક સાધવા જણાવાયુ છે.