Monday, January 27, 2025
HomeNewsAvsannondh & Besnuહળવદ નિવાસી પુનરવસુભાઇ હરનારાયણભાઇ રાવલનું અવસાન/બેસણું

હળવદ નિવાસી પુનરવસુભાઇ હરનારાયણભાઇ રાવલનું અવસાન/બેસણું

હળવદ નિવાસી પુનરવસુભાઇ હરનારાયણભાઇ રાવલ (ઉ. વ.૭૬) તે મનીષ પી. રાવલ તથા કેદાર પી. રાવલનાં પિતાશ્રીનું આજે તા.૧૧-૦૯-૨૦૨૩ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે તા.૧૨-૦૯-૨૦૨૩ને મંગળવારના રોજ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની ભોજનશાળા, શ્રી ગાયત્રી માતાજીના મંદિરે, હળવદ ખાતે રાખવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!