Thursday, April 18, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં વહેલી સવારથી સર્વત્ર વરસાદ : ખેડૂતોમાં આનંદની લાગણી

મોરબી જિલ્લામાં વહેલી સવારથી સર્વત્ર વરસાદ : ખેડૂતોમાં આનંદની લાગણી

મોરબી જીલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. મોરબી અને ટંકારા તાલુકામાં વરસાદ વરસ્યો હતો તો સવારના ૬ થી ૮ વાગ્યા દરમિયાન મોરબીમાં ૩૩ એમએમ વરસાદ વરસ્યો હતો તો ટંકારામાં ૨ એમએમ વરસાદ વરસ્યો હતો.મોરબી તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મોરબી શહેરમાં વરસાદ વરસતા પાણી ભરાવવાના દર્શ્યો સામે આવ્યા હતા જેમાં શનાળા રોડ અને લાતી પ્લોટ વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોરબીમાં ૨ કલાકમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!