Friday, April 26, 2024
HomeGujaratવિરવિદરકાના પાટિયા નજીકથી ટાવેરામાં દારૂના બુગીયા ભરી ખેંપ મારવા જતો રાજુ પકડાયો

વિરવિદરકાના પાટિયા નજીકથી ટાવેરામાં દારૂના બુગીયા ભરી ખેંપ મારવા જતો રાજુ પકડાયો

માળીયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામના પાટિયા નજીકથી ટાવેરા કારમાં દેશી દારૂના બુગીયા ભરી ખેંપ મારવા જતા શખ્સને પોલીસે ઝડપી લાઇ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વિરવિદરકા ગામના પાટિયા નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવી પોલીસે તલાશી લેતા ત્રણ લાખની કિંમતની ટાવેરા કાર નં- GJ-3-Z-9559માંથી દેશી દારૂના બુગીયા નંગ-૪૦ લીટર -૨૦૦ કિ રૂ ૪,૦૦૦ નો મુદામાલ સાથે આરોપી રાજુભાઇ હિતેષભાઇ નાગહ (રહે-નવલખી રોડ રણછોડનગર) ઝડપાયો હતો.જેની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો આરોપી ઇમરાન રાયબભાઇ જેડા (રહે-નવાગામ તા-માળીયા મી) પાસેથી લઈ જુસબ હબીબ જામ (રહે-વેજીટેબલ રોડ મોરબી)ને આપવા જતો હોવાની કબુલાત આપી હતી આથી પોલીસે આરોપીને ઝડપી લઈ અન્ય બે આરોપી સુધી પહોંચવા તપાસ લંબાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!