Wednesday, January 8, 2025
HomeGujaratમોરબીના નાનીવાવડીમાં શનિવારે રામામંડળ રમાશે

મોરબીના નાનીવાવડીમાં શનિવારે રામામંડળ રમાશે

મોરબી જિલ્લાના નાની વાવડી ગામે આગામી તા. 9 ના રોજ રામાં મંડળ ભજવાશે. જેમાં જામનગર જિલ્લાના જોડીયા તાલુકાનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌ સેવા રામા મંડળ રમાડવામાં આવશે. તા. 9 ને શનિવારે રાત્રે નાની વાવડી ગામે આવેલ નકલંક ધામ મંદિરના આંગણે આ ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવશે. જેમાં દરેક ધર્મ પ્રેમી જનતાને પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!