Saturday, April 27, 2024
HomeGujaratમોરબી-માળીયા હાઈવે પરની રવિરાજ ચોકડીએ ટેન્કરે બે વાહનોને હડફેટે લીધા, એક ઈજાગ્રસ્ત

મોરબી-માળીયા હાઈવે પરની રવિરાજ ચોકડીએ ટેન્કરે બે વાહનોને હડફેટે લીધા, એક ઈજાગ્રસ્ત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વલ્લભભાઈ ખીમજીભાઈ ભલગામા (રહે.રવિપાર્ક-૨, વાવડી રોડ, મોરબી) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટેન્કર નં. જીજે-૧૨-બીડબ્લ્યુ-૮૮૪૫ ના ચાલકે પોતાનું ટેન્કર પુર ઝડપે ચલાવીને મોરબી માળિયા હાઈવે પર આવેલ રવિરાજ ચોકડી નીચેના ભાગે વળાંક વાળવા સમયે કાવું મારી ફરિયાદી વલ્લભભાઈના મોટર સાઈકલને પાછળથી ઠોકર મારી પછાડી દઈ ગંભીર ઈજા કરી હતી તેમજ સાહેદની વર્ના કારને પણ પાછળથી ઠોકર મારી હતી, હાલ મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!