Saturday, May 18, 2024
HomeGujaratમોરબી પંથકમાં વાતાવરણ માં પલટો કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ

મોરબી પંથકમાં વાતાવરણ માં પલટો કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ

મોરબી માળિયા નાં ગ્રામ્ય પંથકમા વરસાદ જામ્યો છે જેમાં બપોર બાદ મોરબી પંથકમા મેઘરાજાએ મંડાણ કર્યું છે જેમાં સૌથી પહેલા મોરબી જિલ્લાના માળીયા મી નાં તરઘરી,પીપળીયા, લુટાવદર સરવડ,માળીયા,ભેલા,મહેન્દ્ર ગઢ,મોટા દહિસરા,નાના દહિસરા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં બે દિવસના ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી કડાકા ભડાકા સાથે શરૂ થયેલા આ વરસાદ માં આં લખાય છે ત્યાં સુધી માળીયા તાલુકાના તરઘરી ગામની સીમમાં વીજળી પડી હતી જ્યારે મોરબીના જેપૂર ગામની સીમમાં અને વાવડી ગામની સીમમાં,પંચાસર અને લાતી પ્લોટ વચ્ચેના ભાગમાં એમ કુલ ચાર જગ્યાએ વીજળી પડી છે જો કે આના લીધે હજુ સુધી કોઈ નુક્શાન થયું હોવાના કોઈ માહિતી મળી નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!