Sunday, May 5, 2024
HomeGujaratમોરબી માળીયા હાઇવે પર રવાપર (નદી) ગામ પાસે આગ લાગતા છ કર્મચારીઓને...

મોરબી માળીયા હાઇવે પર રવાપર (નદી) ગામ પાસે આગ લાગતા છ કર્મચારીઓને ઇજા : ફાયર વિભાગ ઘટના સ્થળે

મોરબી માળિયા કચ્છ હાઇવે પર રવાપર નદી ગામ નજીક આવેલ હોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં મોડી સાંજના સમયે કોઈ કારણસર આગ લાગતા છ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે જેમાં ઘટના ની જાણ ફાયર વિભાગના અધિકારીઓને થતાં તુરંત ધટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા આં આગ પ્રાથમિક રીતે ગેસ લીકેજ થતાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે જેમાં આગને બુઝવવા માટે ગયેલા ઈન્ડસ્ટ્રીઝ નાં પવનભાઈ, નાગીનભાઈ, દેવાભાઈ, હસનભાઈ, દેવરાજભાઈ અને સીબુસિંગભાઇ નામના કર્મચારીઓ હાથ અને શરીરના ભાગે દાઝી જતાં સારવાર માં ખસેડવામાં આવ્યા છે જો કે આ આગ કોઈ જાનહાનિ થતાં સહેજ માં અટકી હતી હાલની સ્થિતિ મુજબ આગ કાબૂમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!