Friday, May 17, 2024
HomeGujaratમોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના કારોબારીમાં સભ્ય તરીકે સચિનભાઈ વોરાની વરણી કરાઈ

મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના કારોબારીમાં સભ્ય તરીકે સચિનભાઈ વોરાની વરણી કરાઈ

મોરબી જિલ્લાના ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે સચિન વોરાની કારોબારી સભ્ય તરીકે જિલ્લા યુવા મોરચાના પ્રમુખ દ્વારા વરણી કરવામાં આવતા સચિનભાઈને ભાજપ કાર્યકર અને સ્નેહીઓ દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા ભાજપના યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે સચિનભાઈ વોરાની વરણી કરવામાં આવી છે. સચિનભાઈ વોરાની કારોબારી સભ્ય તરીકે વરણી થતાં તેમના પરિવારજનો, શુભચિંતકો, મિત્ર વર્તુળ અને રાજકીય અગ્રણીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!