Wednesday, December 25, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબીની વિદ્વાન ધારાશાસ્ત્રી ગોપાલભાઈ ઓઝાના પિતાશ્રીનું દુઃખદ અવસાન:આવતીકાલે અંતિમ યાત્રા

મોરબીની વિદ્વાન ધારાશાસ્ત્રી ગોપાલભાઈ ઓઝાના પિતાશ્રીનું દુઃખદ અવસાન:આવતીકાલે અંતિમ યાત્રા

મોરબીના ધારાશાસ્ત્રી ગોપાલભાઇ ઓઝા તથા દિપકભાઈ ઓઝાના પિતાશ્રી  તેમજ એડવોકેટ જે.એ.ઓઝાના મોટાભાઈ પ્રવીણચંદ્ર  અનુલાલ ઓઝાનુ આજ રોજ તા.૨૯/૦૮/૨૦૨૩ ને મંગળવારના રોજ  દુઃખદ અવસાન થયેલ છે. તેમની અંતિમ યાત્રા આવતી કાલે તારીખ ૩૦/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૮ વાગ્યે તેમના નિવાસસ્થાન નવકાર હાઈટ્સ, ૬૦૧ શકિત પ્લોટ, શેરી નંબર. ૮,મહેશ્ચરી મેડીકલ વાળી  શેરી  મોરબી  ખાતે રાખેલ  છે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!