Wednesday, December 25, 2024
HomeNewsAvsannondh & Besnuટંકારા નિવાસી જયાબેન જીવરાજભાઈ ધેટીયા (ઉ.વ.૮૫)નુ દુઃખદ અવસાન/બેસણું

ટંકારા નિવાસી જયાબેન જીવરાજભાઈ ધેટીયા (ઉ.વ.૮૫)નુ દુઃખદ અવસાન/બેસણું

ટંકારા નિવાસી જયાબેન જીવરાજભાઈ ધેટીયા તે સ્વ જીવરાજભાઈ ટપુભાઈના ધર્મ પત્ની તથા ઈશ્ર્વરભાઈ તથા કાંતીલાલ તથા અરવિંદભાઈ તથા જગદીશભાઈ ધેટીયાના માતુશ્રી નુ આજ રોજ 19-11-2023 ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. ઈશ્ર્વરને ગમ્યું એ ખરૂ સદગત નુ બેસણું 21 નવેમ્બર ને મંગળવારે બપોરે 3 થી 5 તેઓના નિવાસ સ્થાન ગાયત્રીનગર ટંકારા ખાતે રાખ્યું છે. સંપર્ક માટે – 9825631047

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!