Monday, January 27, 2025
HomeNewsAvsannondh & Besnuમૂળ માણેકવાડા અને હાલ મોરબી નિવાસી ગં.સ્વ.વિજયાગૌરી હિંમતલાલ દવેનું દુઃખદ અવસાન/બેસણું

મૂળ માણેકવાડા અને હાલ મોરબી નિવાસી ગં.સ્વ.વિજયાગૌરી હિંમતલાલ દવેનું દુઃખદ અવસાન/બેસણું

મૂળ માણેકવાડા નિવાસી સ્વ. હિંમતલાલ ગોવિંદરામ દવે (એચ. જી. દવે સાહેબ ) ના ધર્મપત્ની ગં. સ્વ. વિજ્યાગૌરી હિંમતલાલ દવે (ઉ. વ. ૮૨) તે સુખદેવભાઈ દવે ના ભાભી તેમજ જગદીશભાઈ, મહેશભાઈ (ચંદ્રમૌલી સ્ટુડિયો),અશોકભાઈ તથા સ્વ. નરેશભાઈ ના માતૃશ્રી નું તા. ૨૫-૧૦-૨૦૨૩ ને બુધવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગત નું બેસણું તા. ૩૦-૧૦-૨૦૨૩ ને સોમવાર ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૦૦ વાગ્યે મોરબી મુકામે વૃંદાવન પાર્ક, મહારાણા પ્રતાપ સર્કલ પાસે મોરબી – ૨ ખાતે રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

જગદીશભાઈ દવે- 9638219806
મહેશભાઈ દવે – 9825548299
અશોકભાઈ દવે- 9265985726
હાર્દિકભાઈ દવે- 9428277599
યાત્રિકભાઈ દવે- 9377676307
હિમાલયભાઈ દવે- 9724990099
મલ્હારભાઈ દવે – 9586300339

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!