Friday, May 27, 2022
HomeGujaratટંકારા ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ

ટંકારા ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ

ટંકારાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે. ટંકારા પોલીસે બનાવની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સાડા તેર વર્ષની સગીરાનું ગત તા.૧૫ ના રોજ કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો. આ બનાવને પગલે સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ સીપીઆઇ બી.પી.સોનારા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!