Saturday, October 5, 2024
HomeGujaratમોરબી સબ જેલમાં સેનેટાઈઝ કરાયું

મોરબી સબ જેલમાં સેનેટાઈઝ કરાયું

પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ તા.૧૮/૦૩/૨૦૨૧ના રોજ મોરબી સબ જેલ ખાતે મોરબી નગરપાલીકા દ્રારા જેલમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના નિયંત્રણના ભાગરુપે જેલનાં કેદીઓ તથા સ્ટાફને કોરોનાં સામે રક્ષણ મળી રહે તે માટે સેનેટાઈઝ કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!