Sunday, January 12, 2025
HomeGujaratમોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાશે

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાશે

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાતા સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાનાર હોય તે માટે ધોરણ ૫ થી કોલેજ ક્ક્ષા સુધીના વિધાર્થીઓને માર્કશીટની નકલ મોકલવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા દ્વારા જણાવવામા આવ્યુ હતું કે, મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાતા સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૩૦.૦૭.૨૦૨૩ ને રવિવાર ના રોજ યોજેલ છે આ કાર્યક્રમમાં ધોરણ ૫ થી કોલેજ ક્ક્ષા સુધીના વિધાર્થીઓની માર્કશીટની નકલ તા.૧૪.૦૭.૨૦૧૩ સુધીમાં મહાવિરસિંહ જાડેજા ચાંદલી (તલાસ-મોરબી-ર) – Mo. 98794 00007, હરદેવસિંહ જાડેજા (ગુ.હા. બોર્ડ- મોરબી-ર) – Mo. 98251 95961, દિલીપસિંહ પરમાર (મોરબી-ર) – Mo. 98252 14344, મહાવિરસિંહ જાડેજા (નગરપાલીકા- મોરબી-૧) – Mo. 99250 20249, જશવંતસિંહ ઝાલા ( સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી) – Mo. 90336 00303 અને રાજભા સોઢા (ગુ.હા.બોર્ડ, શનાળા રોડ, મોરબી.) – Mo. 98256 73936 ને  પહોચતી કરવાની રહેશે, તા.૧૪.૦૭.૨૦૨૩ પછી માર્કશીટ ની નકલ સ્વીકારવામાં આવશે નહીં. તેમ મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા દ્વારા જણાવવામા આવ્યુ હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!