Sunday, May 5, 2024
HomeNewsBirthdayમોરબી પરશુરામ ધામના પ્રમુખ અને બ્રહ્મઅગ્રણી ભૂપતભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ

મોરબી પરશુરામ ધામના પ્રમુખ અને બ્રહ્મઅગ્રણી ભૂપતભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લામાં બ્રાહ્મણ સમાજના લોકો માં ખુબજ નામના ધરાવતા અને મોરબી પરશુરામ ધામ ના પ્રમુખ તેમજ બ્રહ્મ અગ્રણી ભુપતભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ છે.

- Advertisement -
- Advertisement -

ભુપતભાઈ પંડ્યા કોઈપણ સમયે બ્રાહ્મણ સમાજના કાર્ય માટે હમેશા તત્પર રહે છે.તેમજ વધતી ઉમર ની સાથે તેઓ થાકીને બેસી રહેવાને બદલે સમાજ ને આગળ લાવવા તેમજ બ્રહ્મ સમાજના યુવાનો ભણે ગણે અને સમાજ માટે કઇ કરી છૂટવાની ભાવના તેઓમાં વિકસે તે માટે સતત કાર્યરત હોય છે અને બ્રહ્મ સમાજના યુવાનો નો જુસ્સો વધારી ને તેમને સમાજના કાર્યો માટે સતત પ્રેરણા આપ્યા ભુપતભાઈ પંડ્યાને આજે તેમના જન્મદિવસ નિમિતે ઠેર ઠેર થી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે .અને મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!