Thursday, October 10, 2024
HomeGujaratમોરબી સિરામીક ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા ‘દરેક પરિવાર વૃક્ષ વાવો’ અભિયાન અંતર્ગત...

મોરબી સિરામીક ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા ‘દરેક પરિવાર વૃક્ષ વાવો’ અભિયાન અંતર્ગત રોપાનું વિતરણ કરવામાં આવશે

મોરબી સિરામીક ટ્રેડિંગ મિત્ર મંડળ દ્વારા ‘દરેક પરિવાર વૃક્ષ વાવો’ અભિયાન અંતર્ગત રોપાનું વિતરણ કરવામાં આવશે જેમાં આજે તા. ૪થી ૧૦ મે સુધી રોજ નટરાજ ફાટક નજીક એલ.ઇ. કોલેજ રોડ પર કેશર બાગની સામે રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. વધુ વિગત માટે જય પટેલ (૮૫૧૧૧ ર૯પપપ), અભિષેક મેઘાણી (૯૮૯૮૯ ૧૨૩૪૭), જયદિપ પટેલ (૯૦૯૯૧ ૧૧૧૬૧) અથવા કવિન શાહ (૮૪૬૯૫ ૦૫૧૧૧)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!