Sunday, May 5, 2024
HomeGujaratમોરબી : સીએ એસોસીએશન દ્વારા હોસ્પિટલને આધુનિક સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં...

મોરબી : સીએ એસોસીએશન દ્વારા હોસ્પિટલને આધુનિક સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી

મોરબી ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા ગઈકાલે અંદાજે રૂપિયા ૧૮ લાખના ખર્ચે તૈયાર કરેલ અતિ આધુનિક કહી શકાય તેવી એમ્બ્યુલન્સ મોરબીની જનતાની સેવા માટે સદભાવના હોસ્પિટલને અર્પણ કરી છે અહીંથી આ એમ્બ્યુલન્સ કોઈપણ હોસ્પિટલ કે દર્દીઓ માટે ઉપલબ્ધ બનશે, આ માટે ખાસ બે એમ્બ્યુલન્સ ડ્રાઇવરની પણ નિમણૂક કરવામાં આવી છે. વધુમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશને ઉમેર્યું હતું કે અતિ આધુનિક એવી આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા પણ આગામી અઠવાડિયાથી ઉપલબ્ધ બનશે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!