Saturday, April 27, 2024
HomeGujaratમોરબી શહેર ભાજપ આઇટી સેલ માં ઈન્ચાર્જ - સહ ઈન્ચાર્જની વરણી

મોરબી શહેર ભાજપ આઇટી સેલ માં ઈન્ચાર્જ – સહ ઈન્ચાર્જની વરણી

મોરબીમાં શહેર ભાજપમાં નવી બોડી સાથે નવા નવા હોદેદારોની નિમણુંક હાલ ચાલી રહી છે ત્યારે આજે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા મોરબી શહેર ભાજપ આઇટી સેલની ટીમના હોદેદારો નિયુક્ત કરવામાં આવ્યા છે.જેમાં મોરબી શહેર ભાજપ આઈટી સેલ ઈન્ચાર્જ તરીકે શિવરાજસિંહ વિજયસિંહ જાડેજા ,ભાસ્કરભાઈ મુકુંદરાય જોશી ને સહ ઈન્ચાર્જ અને વિમલભાઈ નટવરલાલ પરમારને સહ ઈન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે અને આગામી સમયમાં મોરબી શહેર ભાજપને આઇટી સેલની ટિમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવા પણ પ્રેરણા આપી છે.ત્યારે તમામ હોદેદારો ને પણ તેઓના મિત્ર વર્તુળમાંથી અને ભાજપ ના હોદેદારો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!