Saturday, April 20, 2024
HomeGujaratમોરબી જીલ્લા પંચાયતના પેનલ એડવોકેટ તરીકે મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયાની નિમણુંક

મોરબી જીલ્લા પંચાયતના પેનલ એડવોકેટ તરીકે મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયાની નિમણુંક

મોરબી જીલ્લામાં નવી રચાયેલ જીલ્લા પંચાયતમાં કારોબારીની મીટીંગમાં સર્વાનુમતે મો૨બીના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયાની પેનલ એડવોકેટ તરીકે નિમણુંક કરવામાં આવી છે. દિલીપ અગેચણીયા હાલના મોરબી જીલ્લાના વકીલ મંડળના પમુખ છે. તે અન્ય મોટી સસ્થામાં પણ પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે. દિલીપ અગેચણીયાની જીલ્લા પંચાયતનાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક થતાં મોરબીના વકીલો, કોળી સમાજના આગેવાનો, જીલ્લા પંચાયતના સદસ્યોએ દિલીપ અગેચણીયાને અભીનંદન પાઠવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!