Thursday, January 16, 2025
HomeGujaratમોરબીના ત્રાજપર, લાલપરમાંથી સાત જુગરીઓ ઝડપાયા

મોરબીના ત્રાજપર, લાલપરમાંથી સાત જુગરીઓ ઝડપાયા

મોરબીના લાલપર ગામ અને ત્રાજપર ખાતે પોલીસે રેઇડ પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબજામાંથી 14 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેશનરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

અન્ય એક કેસની વિગત અનુસાર મોરબી-વાકાનેર હાઇવે પર આવેલ લાલપર ગામની સીમમાં તાજનળીયાના કારખાના પાસે જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.મોરબી તાલુકા પોલીસ સ્ટાફે જુગાર રમતા
જયંતીભાઇ કેહરભાઇ મકવાણા, અશ્વીનભાઇ જેઠાભાઇ સોલંકી અને જગદીશભાઇ ઘનશ્યામભાઇ પાટડીયાને રંગેહાથ ઝડપી લઈ તમામના કબજામાંથી રૂ.૯૩૫૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

જુગાર અંગેના વધુ એક કેસની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી-૨ના ત્રાજપર પહેલી શેરીમા ખુલ્લી જગ્યામાં જુગાર રમતા રામદેવભાઇ ખોડાભાઇ ધંધાળીયા, માનવભાઇ રધુભાઇ બારૈયા, ભગવાનજીભાઇ ખોડાભાઇ ધંધાળીયા અને નવધણભાઇ રેવાભાઇ પાચીયાને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રોકડા રૂ.૪૭૮૦નો મુદામાલ કબ્જે કરી કાયદેસનરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!