Friday, April 26, 2024
HomeGujaratમોરબીના જોન્સનગરમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

મોરબીના જોન્સનગરમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

બનાવની મળતી વિગત મુજબ મોરબીના લાતી પ્લોટમાં આવેલા જોન્સનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા મોરબીના જોન્શનગર શેરીનં.૧૧ માં જાહેરમાં રોડ ઉપર જુગાર રમતા હુશેનભાઇ હાજીભાઇ જામ,કિશનભાઇ નારણભાઇ સરવૈયા,દિલાવરભાઇ ઉર્ફે ભીચુ કાસમભાઇ કટીયા, નીજામભાઇ સલીમભાઇ મોવર, નિજામભાઇ જુસબભાઇ કટીયા, રજાકભાઇ અબ્દુલભાઇ વાઘેર, રફીકભાઇ ઓસમાણભાઇ વડાવરીયા ઘાંચીને એ ડિવિઝન પોલીસે રૂ. ૨.૧૫ લાખની રોકડ સાથે ઝડપી પાડી આગળની ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!