Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી જીલ્લા પોલીસવડા દ્વારા પોલીસકર્મીઓની બદલીનો ઘાણવો એક સાથે 183 પોલીસકર્મીઓની બદલીઓ

મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા પોલીસકર્મીઓની બદલીનો ઘાણવો એક સાથે 183 પોલીસકર્મીઓની બદલીઓ

મોરબી જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરા દ્વારા આજે વહેલી સવારે પરોઢિયે જ મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર, તાલુકા ,વાંકાનેર શહેર ,મોરબી તાલુકા,માળીયા મી.,હળવદ સહિત જુદા જુદા પોલીસમથકમાં ફરજ બજાવતાં પોલીસકર્મીઓની મોટાપાયે આંતરિક બદલીઓ કરાઈ હતી જેમાં જીલ્લો બન્યા બાદ સૌથી મોટી સંખ્યામાં એટલે કે એક સાથે 183 પોલીસકર્મીઓની બદલીનો ઘાણવો કાઢ્યો હતો એ બદલીમાં મોટા ભાગે ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની સંખ્યા વધુ જોવા મળી હતી એ સાથે જ એસઓજી સાહિતીની મહત્વની બ્રાન્ચમાં પણ લાંબા સમયથી ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓની બદલી કરાઈ છે ત્યારે એક સાથે 183 પોલીસકર્મીઓની બદલીઓ કરી મોરબી જીલ્લામાં મોટા પાયે ફેરફાર કરાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!