Wednesday, September 18, 2024
HomeGujaratઆવતીકાલે હળવદ બ્રહ્મસમાજ દ્વારા શરદોત્સવનું ભવ્ય આયોજન

આવતીકાલે હળવદ બ્રહ્મસમાજ દ્વારા શરદોત્સવનું ભવ્ય આયોજન

હળવદ ઔદિચ્ય બ્રાહ્મણની ભોજન શાળા ખાતે આવતીકાલે તારીખ ૯/૧૦/૨૨ રાત્રીના ૯:૩૦ કલાકે ભવ્ય શરદોત્સવ નુ આયોજન

- Advertisement -
- Advertisement -

હળવદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શરદપૂર્ણિમાના શુભ દિવસે દર વર્ષની માફક આ વર્ષે પણ સમસ્ત બ્રહ્મ સમાજના પરિવારો માટે શરદ પુનમના દિવસે ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૦૯/૧૦/૨૦૨૨ને રવિવારના રોજ ૯.૩૦ કલાકે બ્રાહ્મણ ની ભોજન શાળા ખાતે બ્રહ્મસમાજના તમામ ભાઈઓ, બહેનો અને બાળકો માટે શરદોત્સવ-2022નું જબરજસ્ત આયોજન હળવદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. શરદોત્સવના ભવ્ય કાર્યક્રમમાં બ્રહ્મસમાજના લોકો ગરબે તથા શરદ પૂનમના સંગીત રાસ ની રમઝટ શિવરંજની મ્યુઝિકલ ગ્રુપ રમઝટ બોલાવશે. તો હળવદ બ્રહ્મસમાજના લોકોને શરદોત્સવના ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવા બ્રહ્મસમાજ હળવદ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!