Thursday, January 16, 2025
HomeGujaratમોરબીના પરશુરામધામ ખાતે શિવ મહિમ્ન પાઠ યોજાયા:હોદ્દેદારોની વર્ણી કરાઈ

મોરબીના પરશુરામધામ ખાતે શિવ મહિમ્ન પાઠ યોજાયા:હોદ્દેદારોની વર્ણી કરાઈ

મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા ગઈકાલે શિવ મહિમ્ન પાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ તકે હળવદના સુવિખ્યાત ગ્રુપના સભ્યોની મધુરવાણીનો ઉપસ્થિત ભક્તોએ લાભ લીધો હતો. સાથે સાથે મોરબી જીલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ દ્વારા મોરબી તાલુકા બ્રહ્મસમાજની ટિમની વરણી કરવામાં આવી હતી. આ તકે પ્રમુખ તરીકે કૌશિકભાઈ વ્યાસ, મહામંત્રી તરીકે હરીશભાઈ પંડ્યા અને ઉપપ્રમુખ તરીકે હાર્દિકભાઈ વ્યાસ તથા યગ્નેશભાઈ ભટ્ટ, ખજાનચી તરીકે ભાવિનભાઈ પંડ્યા અને મંત્રી તરીકે મંથનભાઈ ત્રિવેદી તેમજ જનાર્દનભાઈ દવે ઉપરાંત મીડિયા ઇન્ચાર્જ તરીકે હર્ષિલભાઈ પંડ્યાનીં નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મેહતા, નરેન્દ્રભાઈ મેહતા, નીરજભાઈ ભટ્ટ,જગદીશભાઈ ઓઝા,અમિતભાઈ ભટ્ટ, દુષ્યંતભાઈ ઠાકર, રવિન્દ્ર ભાઈ ત્રિવેદી,બાબુભાઈ રાજગોર, નલિનભાઈ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાન ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!