Saturday, May 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ વડા તરીકે રાહુલ ત્રિપાઠી નિમાયા

મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે રાહુલ ત્રિપાઠી નિમાયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આગમન અગાઉ રાજ્ય પોલીસબેડામાં મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે.રાજ્યના 57 IPS ની બદલી અને 20 ને બદલી સાથે બઢતી આપવામાં આવી હોવાનું સતાવાર રીતે જાહેર થયું છે જે

- Advertisement -
- Advertisement -

મોરબીના એસપી સુબોધ ઓડેદરાની સીઆઇડી ક્રાઇમમાં બદલી કરવામા આવી છે જ્યારે તેના સ્થાને ગીર સોમનાથ જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીને મોરબી એસપી તરીકે નવી ફરજ સોંપવામાં આવી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બદલીઓ કરવામાં આવી હોવાનો ઘાટ સર્જાયો છે. ઉચ્ચ કક્ષાએથી કરાયેલ બદલીના ઓર્ડરમાં 57 આઇપીએસની બદલી કરવામાં આવી છે બીજી તરફ 20 આઇપીએસને બઢતી આપવામાં આવી છે જેમાં વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતા તેવા 9 ડીવાયએસપીને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવી છે..માં વી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!