Thursday, June 13, 2024
HomeGujaratમોરબી ખાતે તા.૨ માર્ચે શ્રી ચાંદલીયાવાળા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

મોરબી ખાતે તા.૨ માર્ચે શ્રી ચાંદલીયાવાળા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

મોરબીના ઘુટુ રોડ ઉપર રામકો સોસાયટી પાસે આવેલા ચાંદલીયાવાળા મામદેવની જગ્યા ખાતે આગામી તા.2 માર્ચને ગુરૂવારના દિવસે ચાંદલીયાવાળા મામાદેવ મિત્ર મંડળ દ્વારા શ્રી ચાંદલીયાવાળા મામાદેવના નવરંગા માંડવાનું ભવ્ય ડાક ડમર સાથે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં M.S, સાઉન્ડ – મોરબીના રાજુભાઈ તથા દેવાંગભાઈ તેમજ અભીષેક સ્ટુડીયો લાઈવ – બોટાદના સુરેશભાઈ અને શિવધારા મંડપ સર્વિસ હિતુભા રાઠોડ હાજર રહેશે. ત્યારે આ પ્રસંગે સર્વે ધર્મપ્રેમીઓને પધારવા ચાંદલીયાવાળા મામાદેવ ગ્રુપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, હિતુભા રાઠોડ, મુનાભાઈ લાંઘણોજા તથા ભુદેવ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!